- બજેટમાં બેગજ રૂલ્સ હળવા કરવામાં આવ્યા- અંગત વપરાશ માટેની વસ્તુઓ પરની આયાત ડ્યૂટી 20 ટકાથી ઘટાડી 10 ટકા કરવામાં આવી- વિવાદને કારણે બાકી રહી ગયેલી કસ્ટમ્સ ડયૂટી પેનલ્ટી વિના જ ચૂકવી શકાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણાં મંત્રીએ કેન્સરની વિદેશથી આયાત કરવામાં આવતી ૧૭ જેટલી દવાઓ પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે સાથે જ બેગેજ માટેના નિયમો પમ હળવા કરવામાં આવ્યા છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

