19 કિમી માઇલેજ, વેન્ટિલેટેડ સીટ્સ અને સનરુફ, ગરમાગરમ ભજીયાની જેમ વેચાઈ રહી છે 7.59 લાખની આ SUV
2 months ago
Best SUV Car under 10 lakhs:ફેબ્રુઆરી 2026 ના વેચાણ અહેવાલમાં Skoda અને Volkswagen વચ્ચે નોંધપાત્ર અસમાનતા છતી થાય છે. જ્યારે Skodaના વેચાણમાં 14% નો વધારો થયો હતો, ત્યારે Volkswagen ના વેચાણમાં 15% નો ઘટાડો થયો હતો. Skoda Kylaq સૌથી વધુ વેચાતા મોડેલ તરીકે ઉભરી આવી છે, જ્યારે Slavia અને Kodiaqની માંગમાં પણ વધારો જોવા મળ્યો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

