Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પહેલી વન-ડેમાં અફઘાનિસ્તાને ભારતને 195 રનનો ટાર્ગેટ આપ્યો:ડેબ્યૂટન્ટ ગુરનૂર બરાર અને હર્ષ દુબેને 3-3 વિકેટ મળી; રહમાનુલ્લાહ ગુરબાઝે સેન્ચુરી ફટકારી

    22 hours ago

    1

    0

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વન-ડે મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાને ભારતને 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈન્ડિયન ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી. અફઘાન ટીમ પહેલી બેટિંગ કરતા 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે ડેબ્યૂટન્ટ ગુરનૂર બરાર અને હર્ષ દુબેએ 3-3 વિકેટ ઝડપી. અફઘાનિસ્તાન માટે ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે 102 રનની ઇનિંગ રમી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઇકરામ અલીખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહમાન શરીફી.
    Click here to Read more
    Prev Article
    कैंसर जैसी बीमारियों का पारंपरिक जड़ी-बूटियों से इलाज! 3 लाख मरीजों का इलाज कर चुकीं हैं 'जड़ी-बूटियों की रानी' पद्मश्री यानुंग जामोह
    Next Article
    FIFA World Cup 2026: Nora Fatehi Stars in the Second Opening Ceremony at Toronto, As Day 2 Also Witnesses Empty Seats

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment