Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 આ તારીખથી શરુ થશે, 12 ટીમો વચ્ચે 33 મુકાબલા થશે, ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

    4 days ago

    1

    0

    Women's T20 World Cup 2026 Schedule : આઈપીએલ 2026 સમાપ્ત થઇ ગઇ છે. જોકે ક્રિકેટ પ્રેમીઓએ નિરાશ થવાની જરુર નથી.  હવે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 12 જૂનથી થશે. ઇંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટની યજમાની કરશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 5 જુલાઈએ યોજાશે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ 12 ટીમો ભાગ લેશે અને સેમિ ફાઈનલ-ફાઈનલ સહિત કુલ 33 મેચો રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 જૂને મુકાબલો થશે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં 14 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપ-એ માં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પણ છે.આ સિવાય બાંગ્લાદેશ અને નેધરલેન્ડ આ ગ્રુપમાં છે. બંને ગ્રુપની ટીમો ગ્રુપ- એ : ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ. ગ્રુપ- બી :  ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ. સુષ્મિતા સેનને ‘ગોલ્ડ ડિગર’ કહેનારને લલિત મોદીએ આપ્યો જવાબ, જણાવ્યું અભિનેત્રી સાથે કેમ થયું હતું બ્રેકઅપ મહિલા ટી20 વર્લ્ડ કપ 2026નો કાર્યક્રમ તારીખ મેચ  સ્થળ સમય (IST) શુક્રવાર, જૂન 12 ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા એજબેસ્ટોન રાત્રે 11:00 વાગ્યે શનિવાર, જૂન 13 સ્કોટલેન્ડ વિ આયર્લેન્ડ ઓલ્ડ ટ્રેફોર્ડ બપોરે 3:00 વાગ્યે શનિવાર, જૂન 13 ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા ઓલ્ડ ટ્રેફોર્ડ સાંજે 7:00 વાગ્યે શનિવાર, જૂન 13 વેસ્ટ ઇન્ડીઝ વિ ન્યૂઝીલેન્ડ હેમ્પશાયર બાઉલ રાત્રે 11:00 વાગ્યે રવિવાર, જૂન 14 બાંગ્લાદેશ વિ નેધરલેન્ડ એજબેસ્ટોન બપોરે 3:00 વાગ્યે રવિવાર, જૂન 14 ભારત વિ પાકિસ્તાન એજબેસ્ટોન સાંજે 7:00 વાગ્યે મંગળવાર, જૂન 16 ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા હેમ્પશાયર બાઉલ સાંજે 7:00 વાગ્યે મંગળવાર, જૂન 16 ઇંગ્લેન્ડ વિ આયર્લેન્ડ હેમ્પશાયર બાઉલ રાત્રે 11:00 વાગ્યે બુધવાર, જૂન 17 ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ હેડિંગ્લે બપોરે 3:00 વાગ્યે બુધવાર, જૂન 17 ભારત વિ નેધરલેન્ડ હેડિંગ્લે સાંજે 7:00 વાગ્યે બુધવાર, જૂન 17 દક્ષિણ આફ્રિકા વિ પાકિસ્તાન એજબેસ્ટોન રાત્રે 11:00 વાગ્યે ગુરુવાર, જૂન 18 વેસ્ટ ઇન્ડીઝ વિ સ્કોટલેન્ડ હેડિંગ્લે રાત્રે 11:00 વાગ્યે શુક્રવાર, જૂન 19 ન્યુઝીલેન્ડ વિ આયર્લેન્ડ હેમ્પશાયર બાઉલ રાત્રે 11:00 વાગ્યે શનિવાર, જૂન 20 ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ્સ હેમ્પશાયર બાઉલ બપોરે 3:00 વાગ્યે શનિવાર, જૂન 20 પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ હેમ્પશાયર બાઉલ સાંજે 7:00 વાગ્યે શનિવાર, જૂન 20 ઇંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ હેડિંગ્લે રાત્રે 11:00 વાગ્યે રવિવાર, જૂન 21 વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રીલંકા બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે રવિવાર, જૂન 21 સાઉથ આફ્રિકા વિ ભારત ઓલ્ડ ટ્રેફોર્ડ સાંજે 7:00 વાગ્યે મંગળવાર, જૂન 23 ન્યૂઝીલેન્ડ વિ સ્કોટલેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે મંગળવાર, જૂન 23 શ્રીલંકા વિ આયર્લેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે મંગળવાર, જૂન 23 ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન હેડિંગ્લે રાત્રે 11:00 વાગ્યે બુધવાર, જૂન 24 ઇંગ્લેન્ડ વિ વેસ્ટ ઇન્ડીઝ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ રાત્રે 11:00 વાગ્યે ગુરુવાર, જૂન 25 ભારત વિ બાંગ્લાદેશ ઓલ્ડ ટ્રેફોર્ડ સાંજે 7:00 વાગ્યે ગુરુવાર, જૂન 25 દક્ષિણ આફ્રિકા વિ નેધરલેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ રાત્રે 11:00 વાગ્યે શુક્રવાર, જૂન 26 શ્રીલંકા વિ સ્કોટલેન્ડ ઓલ્ડ ટ્રેફોર્ડ રાત્રે 11:00 વાગ્યે શનિવાર, જૂન 27 પાકિસ્તાન વિ નેધરલેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે શનિવાર, જૂન 27 વેસ્ટ ઇન્ડીઝ વિ આયર્લેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે શનિવાર, જૂન 27 ઇંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ ઓવલ રાત્રે 11:00 વાગ્યે રવિવાર, જૂન 28 દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે રવિવાર, જૂન 28 ઓસ્ટ્રેલિયા વિ ભારત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે નોકઆઉટ કાર્યક્રમ મેચ તારીખ સ્થળ સમય (IST) પ્રથમ સેમિફાઇનલ મંગળવાર, જૂન 30 ઓવલ સાંજે 7:00 વાગ્યે બીજી સેમિફાઇનલ ગુરુવાર, જુલાઈ 2 ઓવલ રાત્રે 11:00 વાગ્યે ફાઈનલ રવિવાર, જુલાઈ 5 લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે  
    Click here to Read more
    Prev Article
    गैस की वजह से बैठना-उठना हो रहा मुश्किल? ये 5 उपाय आपके काम आ सकते हैं!
    Next Article
    PBKS spin coach Sairaj Bahutule joins Team India support staff ahead of Afghanistan series

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment