Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વૈભવે એકપણ છગ્ગો માર્યા વિના 200ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી:ફિફ્ટી ચૂક્યો; પ્રભસિમરન સિંહ 16 રને સદી ચૂક્યો; વરસાદ બંધ થતા મેચ ફરી શરૂ; IND-Aનો સ્કોર 189/3

    5 hours ago

    1

    0

    ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની બીજી મેચ ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહી છે. દામ્બુલામાં અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ઈન્ડિયાનો સ્કોર 27 ઓવરમાં 189/3 છે. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્મા ક્રિઝ પર છે. પ્રભસિમરન સિંહ 84 રન બનાવીને આઉટ થયો. તેને ઇમરાન મીરે વિકેટકીપર મોહમ્મદ ઇશાકના હાથે કેચ આઉટ કરાવ્યો. પ્રિયાંશ આર્યા (8 રન) અને વૈભવ સૂર્યવંશીને (44 રન) અબ્દુલ્લા અહમદઝઈએ પેવેલિયન ભેગા કર્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read more
    Prev Article
    होर्मुज से बुरी खबर! लापता तीनों भारतीय नाविकों की मौत, अमेरिका ने पार की हदें
    Next Article
    Madhoo says her film 'Phool Aur Kaante' GLORIFIED 'eve-teasing'

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment