8 પાસ ખેડૂતની જબરી કમાણી! પોણા 2 વીઘામાં ભીંડાની ખેતીમાં 20 હજારનો ખર્ચ અને 70 હજારનો નફો
4 hours from now
ખેતીમાં જો યોગ્ય આયોજન, મહેનત અને બજારની માંગ પ્રમાણે રોકડિયા પાકની પસંદગી કરવામાં આવે, તો નાનો ખેડૂત પણ ઓછી જમીનમાંથી મસમોટો નફો કમાઈ શકે છે. આ વાત મધ્યપ્રદેશના સીધી જિલ્લાના મોડી ગામના એક સામાન્ય ખેડૂતે સાબિત કરી બતાવી છે. માત્ર 8 ધોરણ સુધી ભણેલા રમાશંકર કુશવાહાએ પરંપરાગત ઘઉં-ડાંગરની ખેતીની પદ્ધતિથી હટીને શાકભાજીના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોતાના નાના એવા ખેતરમાં ભીંડાની વૈજ્ઞાનિક ખેતી શરૂ કરીને કમાણીનો એવો નવો રાહ ચિંધ્યો છે, જે આજે આજુબાજુના સેંકડો ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

