- પેપર ફૂટી જતા પેન-પેપરના સ્થાને હવે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટને પ્રાથમિકતા- રદ થયેલી પરીક્ષાની સંપૂર્ણ ફી વિદ્યાર્થીઓને પરત અપાશે, ફરી પરીક્ષા માટે કોઇ ખર્ચ નહીં કરવો પડે ઃ શિક્ષણમંત્રી- ફરી પરીક્ષામાં 15 મિનિટ વધુ અપાશે, એક સપ્તાહ અગાઉ કેન્દ્રની પસંદગીની છૂટ, ૧૪ જૂન સુધીમાં એડમિટ કાર્ડ મળી જશેનવી દિલ્હી: પ્રથમ વખત નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થઇ જતા ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. એવામાં હાલ સરકાર દ્વારા ૨૧મી જુનના રોજ ફરીથી નીટ-યુજી પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનેે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

