Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    રાહુલ પછી સાઈની પણ ક્લાસિક બેટિંગ:ભારતીય ઓપનરે કરિયરની 21મી તો સુદર્શને ત્રીજી ફિફ્ટી ફટકારી; બન્ને બેટર્સ વચ્ચે 130+ રનની પાર્ટનરશીપ થઈ

    1 day ago

    1

    0

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આજે મેચનો પહેલો દિવસ છે અને બીજા સેશન ચાલી રહ્યો છે. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 42 ઓવરમાં 177/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને સાઈ સુદર્શન ક્રિઝ પર છે. ઓપનર કેએલ રાહુલે કરિયરની 21મી ફિફ્ટી ફટકારી છે. તો સાઈ સુદર્શને ત્રીજી ફિફ્ટી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને કૉટ બિહાઇન્ડ આઉટ થયો. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read more
    Prev Article
    આ અઠવાડિયે કિંમતોમાં ભારે ગાબડું:ચાંદીમાં 6 હજારથી વધુ અને સોનામાં 2200નો ઘટાડો થયો; સોનું ખરીદતી વખતે રાખો આ 2 બાબતોનું ધ્યાન
    Next Article
    India Announce T20I Squad: Shreyas Iyer named captain, Vaibhav Sooryavanshi earns maiden call-up; Here's a look at the squad

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment