Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ગોઝારો શુક્રવાર : બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત

    4 hours ago

    1

    0

    Bihar and Jharkhand Accident : દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે બે અલગ-અલગ ભીષણ માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ બંને ગમખ્વાર અકસ્માતોમાં 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (થાણા પ્રભારી) અને 3 માસૂમ બાળકો સહિત કુલ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘટનાઓને પગલે પોલીસ પ્રશાસન અને સ્થાનિક પંથકોમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે.ઝારખંડમાં કાર ઝાડ સાથે અથડાતાં એક જ પરિવારના 5 સભ્યોના મોતઝારખંડના સિમડેગા જિલ્લાના કોલેબિરા પ્રખંડ હેઠળના અઘરમા નજીક એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
    Click here to Read more
    Prev Article
    Mahindra Scorpio N facelift spied again! Key updates expected
    Next Article
    सिंघार बोले-चुनाव आयोग ने लोकतंत्र का गला घोंटा:दिल्ली में कांग्रेस की प्रेस कॉन्फ्रेस; पार्टी विधायक राष्ट्रपति भवन तक मार्च निकालेंगे

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment