3 ઓવરમાં જ બેટ્સમેને ઠોકી દીધી સદી! ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો, 95 વર્ષથી અમર છે આ વર્લ્ડ રેકોર્ડ
1 month ago
ક્રિકેટ ઇતિહાસમાં ડોન બ્રેડમેનનું નામ માત્ર એક ખેલાડીનું નહીં, પરંતુ એક યુગનું પ્રતીક છે. તેની બેટિંગની સરેરાશ 99.94 રહી છે. આજે પણ દુનિયાના તમામ ક્રિકેટર્સ અને ફેન્સ માટે તે રોલ મોડલ છે. પરંતુ બ્રેડમેનના કરિયરનું એક પન્નું એવું પણ છે, જેને વાંચીને ટી20ની પેઢી પણ દંગ રહી જશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
