Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ

    3 weeks ago

    1

    0

    Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના ભણકારા તેમજ વૈશ્વિક શેરબજારોમાં આવેલા મોટા કડાકાની સીધી અસર હવે કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવોમાં ભારે અસ્થિરતા અને ઉથલપાથલ નોંધાઈ છે. શરૂઆતના સત્રમાં ચાંદીના ભાવમાં આશરે ₹6900થી વધુનો મોટો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ વૈશ્વિક સ્તરે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગ વધતા નીચલા સ્તરેથી બજારે જોરદાર રિકવરી દર્શાવી છે.ચાંદીના ભાવમાં રિકવરીના આંકડાસત્તાવાર વાયદા બજારના આંકડા અનુસાર, 3 જુલાઈ 2026ના કરારવાળી ચાંદી (SILVER) નો વાયદો MCX પર ₹2,67,400 ના સ્તરે ઓપન થયો હતો.
    Click here to Read more
    Prev Article
    1 લાખનું રોકાણ અને 12 લાખથી વધુનો નફો, જૂન-જુલાઈમાં ખેતરમાં વાવી દો આ પાક
    Next Article
    સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment