Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પહેલી વન-ડેમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું:કેપ્ટન શુભમન ગિલના નોટઆઉટ 84 રન, ડેબ્યૂટન્ટ ગુરનૂર બરાર અને હર્ષ દુબેએ 3-3 વિકેટ ઝડપી

    23 hours ago

    1

    0

    અફઘાનિસ્તાને પહેલી વન-ડે મેચમાં ભારતને જીતવા માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. ધર્મશાલામાં વરસાદના કારણે મેચ 4 કલાક અને 15 મિનિટના મોડી શરૂ થઈ હતી, જેને કારણે ઓવરો ઘટાડીને 25-25 ઓવરની મેચ કરી છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 22.4 ઓવરમાં 191/3 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. શુભમન ગિલે ચોગ્ગો ફટકારીને કરિયરની 18મી ફિફ્ટી ફટકારી છે. રોહિત શર્મા 16 રન બનાવીને રનઆઉટ થયો. રાશિદ ખાને ઈશાન કિશન (34 રન)ને બોલ્ડ કર્યો અગાઉ, ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. અફઘાનિસ્તાનની ટીમ 24.5 ઓવરમાં 194 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રહમાનુલ્લાહ ગુરબાઝે માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી. તેણે 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 102 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી ડેબ્યૂટન્ટ હર્ષ દુબે અને ગુરનૂર બરારને 3-3 વિકેટ મળી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2-2 વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઇકરામ અલીખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહમાન શરીફી.
    Click here to Read more
    Prev Article
    फिल्मी स्टाइल में पुलिस का एक्शन! भागते चैन स्नेचर को सड़क पर दबोचा, पूरा ऑपरेशन CCTV में कैद
    Next Article
    ‘होश में, नहीं तो ठोक भी दूंगा…’ दिल्ली-देहरादून एक्सप्रेसवे पर टोल मैनेजर ने कार सवार युवकों को दी धमकी-Video

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment