Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વૈભવ સૂર્યવંશી ફિફ્ટી ચૂક્યો:9 ચોગ્ગા સાથે 22 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી; ઈન્ડિયા-Aનો સ્કોર 128/2

    4 hours ago

    1

    0

    શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઈ નેશન વનડે સિરીઝની બીજી મેચ ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહી છે. દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ઈન્ડિયા-Aનો સ્કોર 15 ઓવરમાં 128/2. ટીમ તરફથી પ્રભસિમરન સિંહ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. પ્રભસિમરન સિંહે ફિફ્ટી ફટકારી છે. પ્રિયાંશ આર્ય (8 રન)ને અબ્દુલ્લાહ અહમદઝાઈએ બહીર શાહના હાથે કેચ કરાવ્યો. તેણે વૈભવ સૂર્યવંશીને પણ આઉટ કર્યો. વૈભવ 22 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો. તેણે 9 ચોગ્ગા ફટકાર્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read more
    Prev Article
    कार के लिए ₹10 लाख का ब्याज-फ्री लोन, त्योहार पर 1 महीने की एडवांस सैलरी? 8वें वेतन आयोग से ये 3 बड़ी मांग
    Next Article
    केरलम में इस साल निपाह वायरस का पहला केस:मरीज वेंटिलेटर पर, हॉस्पिटल स्टॉफ क्वारंटीन; 2018 के बाद राज्य में छठवीं बार संक्रमण फैला

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment