Alcohol: જો તમે એક ગ્લાસ દારૂ પીવો છો, તો માત્ર 30 મિનિટમાં શરીરમાં દેખાય છે આ ફેરફાર!
2 months ago
Health Risks of Whiskey: આજકાલની લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે, જેના કારણે 'ડ્રિંકિંગ'નું ચલણ વધ્યું છે. ઘણા લોકો એવું માનીને વ્હિસ્કીનો એક ગ્લાસ લેતા હોય છે કે, 'એક પેગમાં તો શું થવાનું હતું?'. પરંતુ વિજ્ઞાન અને ડોક્ટર્સ કંઈક અલગ જ કહે છે. જ્યારે તમે વ્હિસ્કીનો એક ઘૂંટડો ભરો છો, ત્યારે તે ખોરાકની જેમ પાચન થવાની રાહ જોતો નથી, પણ સીધો જ રક્તપ્રવાહમાં ભળીને તમારા શરીરના અંગો પર અસર બતાવવાનું શરૂ કરી દે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

