Health Tips: ઉનાળાની ગરમીમાં વધી જાય છે આંખોની આ 5 ગંભીર સમસ્યા, તડકામાં બહાર નીકળતા પહેલા સાવધાન, જાણો ડોક્ટરની ખાસ ટિપ્સ
2 months ago
Summer Eye Care Tips: ઉનાળાની ગરમીમાં આપણે આપણી ત્વચા અને હાઈડ્રેશનનું ધ્યાન તો રાખીએ છીએ, પરંતુ ઘણીવાર આંખોની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. તેજ સૂર્યપ્રકાશ, ધૂળની ડમરીઓ અને વધતું તાપમાન આંખો માટે ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે. તેથી જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

