બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત
4 weeks ago
CJI on Unemployed Activists: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે એક સુનાવણી દરમિયાન બેરોજગારોને લઈને અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘દેશમાં કેટલાક બેરોજગાર યુવાનો વંદા જેવા છે, જે ‘મીડિયા’, સોશિયલ મીડિયા યુઝર્સ, RTI એક્ટિવિસ્ટ કે બીજા પ્રકારના કાર્યકરો બની જાય છે અને ત્યારબાદ સિસ્ટમ (વ્યવસ્થા) પર હુમલા કરવાનું શરૂ કરી દે છે.’ ચીફ જસ્ટિસે એક વરિષ્ઠ વકીલના દરજ્જાની માંગ કરી રહેલા એક વકીલને ઠપકો આપતી વખતે આ વાત કરી હતી. સોશિયલ મીડિયાની ભાષાને લઈને લાલઘૂમ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ સમક્ષ એક વકીલને 'સિનિયર એડવોકેટ'નો દરજ્જો આપવા સંબંધિત અરજીની સુનાવણી ચાલી રહી હતી.
Click here to Read more

