Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો

    3 weeks ago

    1

    0

    Cockroach Janata Party : અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા અભિજીત દિપકે નામના વ્યક્તિએ માત્ર પાંચ દિવસ પહેલા ઓનલાઇન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) બનાવી છે. પોતાના મજેદાર અને સરકાર વિરોધી અંદાજને કારણે આ પાર્ટી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે.CJPનું એક્સ એકાઉન્ટ બંધઈન્સ્ટાગ્રામ પર આ વર્ચ્યુઅલ પાર્ટીએ દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપને પણ પાછળ છોડી દીધી છે અને તૃણમૂલ કોંગ્રેસના બે સાંસદો પણ સોશિયલ મીડિયા પર આમાં જોડાયા છે. જોકે, ભારતમાં ગુરુવારે આ પાર્ટીનું એક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
    Click here to Read more
    Prev Article
    Pune Acid Attack: Spurned Lover Tells Woman ‘You Can’t Belong to Anyone’ Before Throwing Acid, Accused Arrested
    Next Article
    ‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment