Diabetes Control Tips: ડાયાબિટીસમાં બટાકા ખાવા જોઈએ કે શક્કરિયા? જાણો બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે કયો વિકલ્પ છે સૌથી બેસ્ટ!
3 months ago
Diabetes Control Tips: ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું પડે છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને જમીનની અંદર ઉગતા કંદમૂળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, બટાકાને લઈને લોકોમાં હંમેશા ડર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, શક્કરિયા ડાયાબિટીસમાં બટાકા કરતા વધુ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે? નિષ્ણાતોના મતે, યોગ્ય રીતે તેનું સેવન કરવામાં આવે તો તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

