Grapes Cleaning Tips: શું દ્રાક્ષને ખાલી પાણીથી ધોઈએ તો ચાલે? ખાતા પહેલા જાણી લો સાફ કરવાની યોગ્ય રીત
3 months ago
Grapes Cleaning Tips: બજારમાં અત્યારે દ્રાક્ષની સીઝન જામી છે. કાળી અને લીલી દ્રાક્ષ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, જે દ્રાક્ષ તમને એકદમ તાજી અને ચમકતી દેખાય છે, તે ખરેખર સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે? દ્રાક્ષને લાંબો સમય સાચવવા અને કીડાઓથી બચાવવા માટે તેના પર ભારે પ્રમાણમાં જંતુનાશકો અને કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે. તેથી જાણી લો તેને કઈ રીતે સાફ કરવી જોઈએ?
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

