મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ) ભારતીય ઈક્વિટી બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને કારણે વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ તેમની નેટ ઈક્વિટી ખરીદી આંક રૂપિયા ચાર લાખ કરોડને પાર કરી ગયો છે.૨૦૨૬માં અત્યારસુધીમાં ડીઆઈઆઈએ રૂપિયા ૪.૧૬ લાખ કરોડની નેટ ખરીદી કરી છે જ્યારે એફપીઆઈસે રૂપિયા ૨.૭૦ લાખ કરોડના શેર્સનું વેચાણ કર્યું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


