Eggs In Summer: ઉનાળામાં દરરોજ કેટલા ઈંડા ખાઈ શકાય? જાણો શું કહે છે ડાયેટિશિયન
1 month ago
Health Risks of Eggs: પ્રોટીનનો ખજાનો ગણાતા ઈંડા ઉનાળાની ગરમીમાં ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી જો તમે પણ ફિટનેસના ચક્કરમાં દરરોજ ઈંડાનું સેવન કરતા હો, તો સાવધાન થઈ જજો. નહીંતર શરીરમાં આ ફેરફાર જોવા મળી શકે. જાણો ડાયેટિશિયન કામિની સિન્હાની ખાસ સલાહ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

