French Open 2025: નોવાક જોકોવિચને મળી કરારી હાર, આ ખેલાડીએ ફાઈનલમાં મારી એંટ્રી, તોડ્યુ ખિતાબનુ સપનુ
1 year ago
ફ્રેંચ ઓપન 2025ની સેમીફાઈનલમાં નોવાક જોકોવિચને યાનિક સિનર તરફથી હારનો સામનો કરવો પડ્યો. આખી મેચમાં સિનરે પોતાનો દબદબો કાયમ રાખ્યો અને જોકોવિચને કોઈ તક ન આપી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

