IND A vs AFG A Score: ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે અફઘાનિસ્તાન-એ નો 4 રને વિજય
4 hours from now
Tri Nation A Series 2026, India A vs Afghanistan A Match Cricket Scorecard : ઇમરાન મીર (અણનમ 75) અને બહીર શાહની (અણનમ 51)અડધી સદીની મદદથી અફઘાનિસ્તાન-એ ની ટીમે ત્રિકોણીય શ્રેણીમાં ભારત-એ ની ટીમ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 4 રને વિજય મેળવ્યો હતો. ભારત-એ ની ટીમે 49 ઓવરમાં 9 વિકેટે 349 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન-એ ની ટીમે 25.5 ઓવરમાં 2 વિકેટે 177 રન બનાવી લીધા હતા. આ પછી વરસાદના કારણે મેચ શરુ થઇ શકી ન હતી. ટીમ ઈન્ડિયા ટીમે A 349 રન બનાવ્યા ભારત Aએ અફઘાનિસ્તાન A સામે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી પ્રભસિમરન સિંહે સૌથી વધુ 84 રન બનાવ્યા, જ્યારે રુતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ 66-66 રન ઉમેર્યા હતા. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, એટલે કે ભારત A ટીમ પહેલા બેટિંગ કરશે. ઈન્ડિયા એની પ્લેઈંગ 11 વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્યા, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બડોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપ્રજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કંબોજ અફઘાનિસ્તાનની પ્લેઈંગ 11 ઈમરાન મીન (કેપ્ટન), હસન ઈસાખિલ, ખાલિદ તાનિવાલ, ઈઝાઝ અહમદ અહમદજઈ, બહીર શાહ, ઈશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાજ, ઝહીર ખાન, અબ્દુલ્લા અહમદજઈ, મોહમ્મદ ઈબ્રાહિમ, ફરમાનુલ્લાહ સફી,
Click here to Read more
