IPL 2026 Final LIVE: ગુજરાતની હોમગ્રાઉન્ડ પર હાલત ખરાબ! સાતમી વિકેટ પડી, હોલ્ડર આઉટ
6 days ago
IPL 2026 Final Live Updates: આજે રવિવારે IPL 2026ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. RCBએ પ્લેઇંગ-11માં કોઈ જ બદલાવ કર્યો નથી. ગુજરાત ટાઈટન્સે એક ફેરફાર કરતાં સાઈ કિશોરની જગ્યાએ અરશદ ખાનને પ્લેઇંગ-11માં સામેલ કર્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


