Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL 2026 Final RCB vs GT Live: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, ગુજરાતની બેટિંગ

    2 weeks ago

    1

    0

    IPL 2026 Final Live Updates: આજે રવિવારે IPL 2026ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરતાં ટીમ ગુજરાત પહેલી બેટિંગ કરશે. સાડા સાત વાગ્યે મેચની શરૂઆત થશે. આ મેદાન ગુજરાત ટાઇટન્સનો ગઢ જરૂર છે, પરંતુ અહીં જ RCBએ ગયા વર્ષે પોતાની પ્રથમ ટ્રોફી જીતી હતી. એટલે કે મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
    Click here to Read more
    Prev Article
    India Weather Forecast: IMD Predicts Heavy Rainfall in Uttar Pradesh, Rajasthan and Southern States
    Next Article
    हिमाचल में बारिश के बाद तापमान में भारी गिरावट:कांगड़ा का पारा नॉर्मल से 9.7॰C नीचे गिरा, टूरिस्ट के लिए सुहावना हुआ मौसम

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment