Share Market: શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 1200 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં 362 પોઇન્ટની તેજી
3 hours from now
Share Market News Today Live Update In Gujarati : અમેરિકા ઇરાન શાંતિ કરારથી સમગ્ર દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો ડર ઓછો થતા દુનિયાભરના શેરબજારો ઉછળ્યા હતા. આજે સેન્સેક્સ 1197 પોઇન્ટ ઉછળી 76725 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 362 પોઇન્ટ ઉછળી 23,984 ખુલ્યો હત. શેરબજારમાં સાર્વત્રિક તેજી હતી અને તમામ ઇન્ડેક્સ ઉછળ્યા હતા.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

