Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL 2026, KKR vs MI LIVE : આઈપીએલ 2026, સૂર્યકુમાર યાદવ 15 રને આઉટ, વરસાદે મેચ અટકાવી

    3 weeks ago

    1

    0

    IPL 2026 Kolkata Knight Riders vs Mumbai Indians, KKR vs MI LIVE Score: આઈપીએલ 2026ની 65મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 8 ઓવરમાં 4 વિકેટે 57 રન બનાવી લીધા છે. હાલ વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી છે.  કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરોન ગ્રીન, રોવમન પોવેલ, મનિષ પાંડે, રિંકુ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે. મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા.  
    Click here to Read more
    Prev Article
    ₹12 लाख से कम की कीमत वाली बेस्ट CNG SUVs, शुरुआती कीमत ₹7 लाख से भी कम, लिस्ट में टाटा और मारुति भी
    Next Article
    Kerala Cabinet portfolios announced: CM Satheesan keeps Finance, Chennithala gets Home

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment