IPL 2026 Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru, SRH vs RCB LIVE Score: આઈપીએલ 2026ની 67મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આપેલા 256 રનના પડકાર સામે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 ઓવરમાં વિના વિકેટે 75 રન બનાવી લીધા છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા. રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, વેંકટેશ ઐયર, રજત પાટીદાર(કેપ્ટન), જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રસિક ડાર, જોશ હેઝલવુડ.
Click here to Read more
