શાહરુખ ખાનને IPLનો મોટો ખર્ચ માથે પડ્યો! 25.20 કરોડ રૂપિયામાં ખરીદેલા આ ખેલાડીએ તો ભોપાળું વાળ્યું
1 month ago
કોલકાતા નાઈટ રાઈડર્સ મિનિ ઓક્શન દરમિયાન કેમેરોન ગ્રીનને ટીમમાં સમાવીને રાજી થઈ હતી, પરંતુ 5 મેચ પછી આ ખેલાડી તેને મળેલી કિંમત પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ સાબિત થયો છે. ટીમના અત્યંત નબળા પ્રદર્શનના કારણે હજુ સુધી ખાતું ખોલાવી શકી નથી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

