KKR vs RCB: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત-ધોની પણ થયા પાછળ, રેકોર્ડબુક હચમચાવી
4 weeks ago
Virat Kohli Creates History: આઈપીએલ 2026માં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ જારી છે. રાયપુરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ કોહલીએ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. વિરાટ હવે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

