બાંગ્લાદેશે પાકિસ્તાનને 104 રને પછાડ્યું: ઘરની બહાર સતત 6ઠ્ઠી ટેસ્ટ હાર સાથે શરમજનક રૅકોર્ડ
1 month ago
(IMAGE - IANS)Pakistan Cricket Team's Poor Away Record: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વિદેશની ધરતી પર ટેસ્ટ મેચ જીતવી હવે એક સપનું બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 104 રનના મોટા અંતરથી હરાવીને ઘરભેગું કર્યું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

