Maharashtra Policy : મારાઠા આરક્ષણ અંગે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
1 week ago
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે મરાઠા સમુદાય માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે, મરાઠા સમુદાયને OBC સમુદાય જેવા જ લાભો મળશે. આમાં શૈક્ષણિક છૂટછાટો અને લાભોનો સમાવેશ થાય છે. સરકારે મરાઠા સમુદાય માટે આઠ યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે OBC સમુદાય માટે ઉપલબ્ધ યોજનાઓ જેવી જ છે. ચાલો જાણીએ મરાઠા સમુદાય માટે આ લાભો વિશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર