OMG... ફુટબોલર Lionel Messi સાથે ફોટો પડાવવો છે તો આપવા પડશે 10 લાખ, GST અલગથી, ફેંસ બોલ્યા કિડની વેચી દઉ !
5 months ago
ફુટબોલ દિગ્ગજ લિયોનેલ મેસી 14 વર્ષ પછી ભારત આવી રહ્યા છે. તે કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીનો પ્રવાસ કરશે અને પ્રદર્શની મેચ રમશે. ફેંસ 10 લાખ રૂપિયાના પેકેજમા તેમની સાથે ફોટો પડાવી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


