સૂર્યા OUT શ્રેયસ IN; અઢી વર્ષ સુધી T20 ટીમમાંથી બહાર રહ્યા બાદ સીધી કેપ્ટન તરીકે વાપસી! અય્યરની એન્ટ્રી પાછળની ઇનસાઇડ સ્ટોરી
2 hours from now
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ અય્યરને આ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અય્યરની નિમણૂક સૂર્યકુમાર યાદવની જગ્યાએ થઈ છે. એવામાં આવો સમજીએ કે આખરે અય્યરમાં એવું શું દેખાયું કે ટીમ ઇન્ડિયાએ તેને નવો કેપ્ટન નિયુક્ત કર્યો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

