યુટ્યુબ જોઈને ખેડૂતે અપનાવી આ સ્માર્ટ પદ્ધતિ; માત્ર 1 એકરમાં દૂધી ઉગાડીને બે મહિનામાં કમાયા 1.20 લાખ
1 hour from now
આજના સમયમાં ખેતીને સ્માર્ટ બિઝનેસમાં કેવી રીતે બદલી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ ઝારખંડના બોકારો જિલ્લાના એક નાના ગામના ખેડૂતે પૂરું પાડ્યું છે. કસમાર પ્રખંડના પુરનીબગયારી ગામના ખેડૂત ભરત મહતોએ પરંપરાગત અનાજની ખેતીના બદલે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. તેમણે માત્ર ૧ એકર જમીનમાં મલ્ચિંગ અને મંડપ પદ્ધતિનો ઉપયોગ કરીને દૂધીનું બમ્પર ઉત્પાદન મેળવ્યું છે. યુટ્યુબ (YouTube) ના માધ્યમથી નવી ટેકનિક શીખીને તેમણે માત્ર બે મહિનામાં 1 લાખથી વધુનો ચોખ્ખો નફો કમાઈને આસપાસના વિસ્તારના ખેડૂતો સામે એક નવો રાહ ચીંધ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

