Vaibhav Sooryavanshi: ભારતીય ટીમમાં પસંદગી સાથે જ વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, સચિન તેંડુલકરનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
8 hours ago
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અનેક રેકોર્ડ બનાવનાર સુપર કિડ વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટી20 ટીમમાં પસંદગી પામવાની સાથે જ ભારતીય ટીમમાં સૌથી ઓછી ઉંમરે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

