શું શાહરૂખની ‘કિંગ’નો રેકોર્ડ તોડશે ‘રામાયણ’? હિન્દી રાઈટ્સ માટે ₹450 કરોડની ડિમાન્ડ
3 weeks ago
King vs Ramayan: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર સ્ટારર આગામી ફિલ્મ 'રામાયણ' હાલ સિને જગતમાં ભારે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, ફિલ્મના પ્રોડ્યુસરે થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સની ડીલ માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે. જોકે, તેમણે હિન્દી રાઈટ્સ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ સામે જે કિંમત મૂકી છે, તેણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હોશ ઉડાવી દીધા છે. જો આ ડીલ પ્રોડ્યુસરની માંગની આસપાસ પણ ફાઇનલ થશે, તો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નો સૌથી મોટો રેકોર્ડ તૂટી જશે.દિવાળી પર ધમાકો કરવા તૈયાર છે ‘રામાયણ: પાર્ટ 1’
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

