બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA 'ગુમ', કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા
3 weeks ago
Rebellion in TMC After Bengal Defeat : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથે પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકો થયો છે. પક્ષની અંદરનો વ્યાપક અસંતોષ અને આંતરિક કલહ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયા છે. મમતા બેનર્જીના વિરોધ પ્રદર્શનમાંથી અડધાથી વધુ ધારાસભ્યો ગાયબ રહેતા અને બે નગરપાલિકાઓના કાઉન્સિલરોએ (પાર્ષદો) સામૂહિક રાજીનામા ધરી દેતાં બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મમતાના ધરણા પ્રદર્શનથી ધારાસભ્યોએ બનાવી દૂરીપશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકાર (મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી) દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝર કાર્યવાહી, ફૂટપાથના દુકાનદારો હટાવવાની ઝુંબેશ અને ચૂંટણી પછીની હિંસાના વિરોધમાં ટીએમસી દ્વારા વિધાનસભા પરિસરમાં ડૉ.
Click here to Read more
