Venus Transit 2026: 14 મે સુધી આ રાશિઓ લીલાલેર કરાવશે શુક્ર, માલવ્ય રાજયોગના નિર્માણથી 25 દિવસ આપશે શુભ ફળ
1 month ago
Shukra Gochar 2026: શુક્રએ 19 એપ્રિલના રોજ મેષ રાશિમાંથી નીકળીને પોતાની રાશિ, વૃષભમાં પ્રવેશ કર્યો. જ્યારે કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય છે, ત્યારે વ્યક્તિને તમામ પ્રકારની સુખ-સુવિધાઓનો આનંદ માણવાની તક મળે છે. શુક્રના વૃષભ રાશિમાં ગોચરથી માલવ્ય રાજયોગ રચાયો છે. જેની 6 રાશિઓ પર વિશેષ કૃપા રહેશે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
