Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    અફઘાનિસ્તાન 152 રનમાં ઓલઆઉટ:ભારતને પહેલી ઇનિંગ્સમાં 412 રનની લીડ મળી, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે 6 વિકેટ ઝડપી

    3 hours ago

    1

    0

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે. જેમાં આજે મેચનો ત્રીજો દિવસ છે અને પહેલો સેશન ચાલુ છે. પહેલી ઇનિંગ્સમાં અફઘાનિસ્તામનો સ્કોર 58 ઓવરમાં 149/9 છે. ટીમ તરફથી નાંગેલિયા ખરોટે ક્રિઝ પર છે. ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 6 વિકેટ ઝડપી છે. બીજી તરફ, અફઘાનિસ્તાનની ટીમ પર ફોલોઓનનું જોખમ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read more
    Prev Article
    चंडीगढ़ टेस्ट, तीसरा दिन- अफगानिस्तान 152 रन पर ऑलआउट:भारत को पहली पारी में 412 रन बढ़त, मानव सुथार ने 6 विकेट झटके
    Next Article
    Mango Export : જાપાન સિવાય બીજે ક્યાં એક્સપોર્ટ થાય છે ભારતીય કેરી?

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment