Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો

    13 hours ago

    1

    0

    મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટતાં તથા ઘરઆંગણે આજે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઝડપી વધી જતાં દેશમમાં આયાતી થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ઝવેરી બજારોમાં આજે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૦૩થી ૪૫૦૪ વાળા તૂટી નીચામાં ભાવ ૪૪૨૮ થઈ ૪૪૬૫થી ૪૪૬૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
    Click here to Read more
    Prev Article
    NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે
    Next Article
    સપ્તાહના અંતે નિરસતા : સેન્સેક્સ 117 પોઈન્ટ ઘટીને 74243

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment