ભારતીય રેલવે ઑગસ્ટ 2026થી 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાં કરશે મોટો બદલાવ, જાણો શું હશે…
1 month ago
Indian Railway System Change: ભારતીય રેલવે હવે તેની લગભગ 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને આધુનિક બનાવવાની તૈયારીમાં છે. આ મોટો ટૅક્નોલૉજી અપગ્રેડ ઑગસ્ટ 2026થી શરૂ થવાનો છે, જેનાથી મુસાફરોને વધુ ઝડપી, સરળ અને વિશ્વસનીય સેવા મળશે. આ નવી સિસ્ટમ આધુનિક ટૅક્નોલૉજી પર આધારિત હશે એટલે કે એમાં AIનો સમાવેશ કરવામાં આવશે. આ સિસ્ટમ હાલની સરખામણીએ ઘણી વધુ ક્ષમતા સાથે કામ કરશે. રેલવે મંત્રી Ashwini Vaishnawએ અધિકારીઓને સૂચના આપી છે કે સિસ્ટમ અપગ્રેડ દરમિયાન મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર