5 મેચ પછી જસપ્રીત બુમરાહનું ખાતું ખુલ્યું, MI કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ અંગે પૂછાયેલા સવાલનો મસ્ત જવાબ આપ્યો
1 month ago
મુંબઈ ઈન્ડિયન્સને IPLમાં તેની બીજી જીત હાંસલ કરી લીધી છે, આ જીત સાથે તે પ્લેઓફની રેસમાં પોતાને જીવંત રાખવામાં સફળ થયા છે. મુંબઈએ ગુજરાત ટાઈટન્સને તેના ઘરમાં જઈને હરાવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સતત ચાર હાર બાદ, આ જીતથી મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને રાહત મળી છે. જસપ્રીત બુમરાહે આખરે IPL 2026માં પોતાનું ખાતું પણ ખોલ્યું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

