મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ અપેક્ષા પ્રમાણે જ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ સતત બીજી બેઠકમાં રેપો રેટ ૫.૨૫ ટકા જાળવી રાખ્યો છે. એમપીસીના દરેક સભ્યોએ સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો.ક્રુડ તેલના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષના ફુગાવાના પોતાના અંદાજમાં રિઝર્વ બેન્કે વધારો કર્યો છે જ્યારે મધ્ય પૂર્વના યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી આર્થિક વિકાસ દર (જીડીપી)નો અંદાજ ઘટાડયો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
Related વેપાર Updates:
યુટ્યુબ જોઈને ખેડૂતે અપનાવી આ સ્માર્ટ પદ્ધતિ; માત્ર 1 એકરમાં દૂધી ઉગાડીને બે મહિનામાં કમાયા 1.20 લાખ
1 hour from now

