સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Kutchમાં તંત્રની કડક કાર્યવાહી: સિનુગ્રામાં દબાણ હટાવી 5,184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ2. Botad News: સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના પાર્કિંગમાં કાર ભડકે બળી3. Rajkot News: ડિટર્જન્ટ પાવડરની આડમાં છુપાવેલો 63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો4. Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP5. Surat: તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, ચોમાસા પહેલાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ6. Weather : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેર: 15 જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે7. Punjab : વૈષ્ણોદેવી સ્પેશિયલ ટ્રેન અચાનક જ ધડાકાભેર અવાજ સાથે બે ભાગમાં વહેંચાઈ ગઈ, 1200 મુસાફર ટ્રેનમાં હતા સવાર8. Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ9. 2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી10. Himachal Earthquake: ત્રણ મોટા ભૂકંપના આંચકા,અનેક ઘરોને નુકસાન,પાલમપુરમાં હોસ્પિટલની છત ધરાશાયી
Click here to Read more