કોણ છે ગૌરી સ્પ્રૈટ? 6 વર્ષનો દીકરો અને 47 વર્ષમાં બનશે આમિર ખાનની ત્રીજી દુલ્હન
16 hours ago
આમિર ખાન ટૂંક સમયમાં ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવાના છે. બંને 5 જુલાઈ 2026ના રોજ લગ્નના બંધને બંધાવાના છે. આમિરે ગત વર્ષે જે ગૌરીને પોતાની ગર્લફ્રેન્ડ તરીકે મીડિયા સામે ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી. ત્યાર બાદથી બંને સતત ચર્ચામાં હતા. આમિરે ગૌરી પહેલા કિરણ રાવ અને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
