Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    BSFએ તૈયાર કરી ખાસ લેબ, સામેથી આવતા ડ્રોન પર રાખવામાં આવશે નજર

    3 years ago

    1

    0

    ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન ઘૂસણખોરીના મામલા બમણા થયા બાદ દેશમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય અને નિષ્ણાત એજન્સી દ્વારા આવી વિશેષ લેબ વિકસાવવામાં આવી છે. આ લેબમાં ઘુસણખોર ડ્રોનની બે રીતે તપાસ કરવામાં આવશે. પહેલા જેઓ સરહદ પર દેખાય છે અને બીજા જેઓ માર્યા ગયા છે. BSFની સ્પેશિયલ લેબ, જે છેલ્લા કેટલાક મહિનામાં સુરક્ષા દળો દ્વારા વિકસાવવામાં આવી છે. તે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરતા ડ્રોન પર નજર રાખશે.
    Click here to Read more
    Prev Article
    OMG! નાલંદામાં હાથીઓ માટે બનાવાય છે બુટ, એક જૂતાનું વજન છે આટલુ, જાણો...
    Next Article
    T20 World Cup: ટીમ ઈન્ડિયાને મળ્યો ડેથ ઓવરની સમસ્યાનો ઉકેલ, બે બોલર બનાવશે ચેમ્પિયન!

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment