T20 World Cup: ટીમ ઈન્ડિયાને મળ્યો ડેથ ઓવરની સમસ્યાનો ઉકેલ, બે બોલર બનાવશે ચેમ્પિયન!
3 years ago
T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાને મળ્યો ડેથ ઓવરની સમસ્યાનો ઉકેલ, બે બોલર બનાવશે ચેમ્પિયન!ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વોર્મ-અપ મેચમાં મોહમ્મદ શમી અને હર્ષલ પટેલે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી હતી. શમી અને હર્ષલે છેલ્લા 12 બોલમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટ લીધી હતી અને માત્ર 9 રન આપ્યા હતા. આ પ્રદર્શન જોઈને ડેથ ઓવરથી ચિંતિત ભારતીય ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
