Fridge: ફ્રિજમાં રહેલું આ નાનકડું બટન દબાવતા જ ઓગળી જશે બધો બરફ, લાઈટ બિલમાં પણ થશે મોટો ઘટાડો!
23 hours ago
Fridge Tips: સિંગલ ડોર ફ્રિજમાં જામી જતા બરફને ઓગળવા માટે ખાસ ડીફ્રોસ્ટ બટન આવેલું હોય છે. જોકે, મોટાભાગના લોકો તેનો ઉપયોગ જાણતા નથી, તેથી ફ્રિજની મેઈન સ્વીચ જ બંધ કરી દે છે, જેનાથી વીજળીનું બિલ વધે છે અને કૂલિંગ પણ ઘટે છે. જાણો તેનો સાચો ઉપયોગ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
