Sonali Phogat death: ગોવાના કર્લીજ રેસ્ટોરન્ટ પર ચાલશે બૂલડોઝર? જાણો તંત્રએ સુપ્રીમમાં શું આપી દલીલ
3 years ago
Sonali Phogat death and Curly Restaurant : સોનાલી ફોગાટની મોત પછી ગોવાનો રેસ્ટોરન્ટ કર્લીજને તોડી પાડવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ રેસ્ટોરન્ટને ચલાવવા માટેના કેટલીક પરવાનંગીઓ લેવામાં આવી નથી. તેવામાં આ રેસ્ટોરન્ટ રહેશે કે તેને તોડી પાડવામાં આવશે તે અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

